રાજનીતિ
-
નિલેશભાઈએ 5 કરોડમાં 100 ટકા સોદો કર્યો છે’: AAP નેતા કાછડિયાએ કહ્યું- પહેલેથી જ લાગતું હતું કે લડવાના મૂડમાં નથી,
સુરત લોકસભા સીટના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની…
Read More » -
ઝારખંડની રાજધાની રાંચીમાં આજે INDIA. ગઠબંધન નેતાઓની ‘ઉલગુલાન ન્યાય રેલી’ યોજાય
ઝારખંડની રાજધાની રાંચીમાં આજે INDIA. ગઠબંધન નેતાઓની ‘ઉલગુલાન ન્યાય રેલી’ યોજાય, તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તબિયત લથડી છે.…
Read More » -
કોંગ્રેસે ટેક સિટીને ટેન્કર સિટી બનાવી દીધું છે’, બેંગુલુરુમાં સિદ્ધારમૈયા સરકાર પર ગર્ચ્યા PM મોદી
‘કોંગ્રેસે ટેક સિટીને ટેન્કર સિટી બનાવી દીધું છે’, બેંગુલુરુમાં સિદ્ધારમૈયા સરકાર પર ગર્ચ્યા PM મોદી કર્ણાટકની 28 લોકસભા બેઠકો પર…
Read More » -
ભાજપના ચૂંટણી વચનો પર ખડગેના આક્રમક પ્રહાર 20 કરોડ નોકરી આપવાની જગ્યાએ 12 કરોડ છીનવી..
ભાજપના ચૂંટણી વચનો પર ખડગેના આક્રમક પ્રહાર 20 કરોડ નોકરી આપવાની જગ્યાએ 12 કરોડ છીનવી.. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ…
Read More » -
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગરી ગામે મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી ‘સખી સહેલી સંગે મતદાન’ અભિયાન
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગરી ગામે મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી ‘સખી સહેલી સંગે મતદાન’ અભિયાન…
Read More » -
તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બન્યું, સહપરિવાર મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યૉ
તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બન્યું, સહપરિવાર મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યૉ મારું ભવિષ્ય’, ‘મત સે મત ભાગો’, ‘મારો મત…
Read More » -
બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓની મતદાન જાગૃતિ સાયકલ રેલી નું આયોજન
બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓની મતદાન જાગૃતિ સાયકલ રેલી લોકસભા ચૂંટણી ૨૦૨૪ મતદાન આડે બે સપ્તાહનો સમય બાકી છે ત્યારે બીલીમોરા…
Read More » -
હવે રાષ્ટ્રીય ચેનલનું પણ ભગવાકરણઃ ડીડી ન્યુઝનાલોગાનો કલરૈબદલતાવિપક્ષોનોવિરોધ
હવે રાષ્ટ્રીય ચેનલનું પણ ભગવાકરણઃ ડીડી ન્યુઝનાલોગાનો કલરૈબદલતાવિપક્ષોનોવિરોધ ફ્લેગશિપ બ્રોડકાસ્ટિંગ આઉટલેટ દૂરદર્શન ન્યૂઝ ચેનલનો લોગો બદલીને કેસરી કલરનો કરવામાં આવતા…
Read More » -
સુરત જિલ્લામાં હીટવેવના અસરને ધ્યાને લઈને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તામામ હેલ્થ ઓફિસરોને તકેદારીના પુરતા પગલાઓ લેવા કર્યો અનુરોધ
સુરત જિલ્લામાં હીટવેવના અસરને ધ્યાને લઈને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તામામ હેલ્થ ઓફિસરોને તકેદારીના પુરતા…
Read More » -
લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી લડતા ભાજપના ઉમેદવાર અને હાલની સરકારમાં કેન્દ્રિય ગૃહમંત્રી એવા અમિત શાહે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓની અને તેમની પત્નીની મળીને 65.67 કરોડથી વધુની સંપત્તિ છે.
લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી લડતા ભાજપના ઉમેદવાર અને હાલની સરકારમાં કેન્દ્રિય ગૃહમંત્રી એવા અમિત શાહે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ…
Read More »