રાજનીતિ
મહાત્મા મંદિર ખાતે સહકારીતા દિવસ નો કાર્યક્રમ યોજાયો
Surat Gandhinagar News: ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ના અધ્યક્ષ સ્થાને “સહકાર સે સમૃદ્ધિ ” કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક ના ચેરમેન અજય ભાઇ પટેલ અને સહકારી ક્ષેત્ર ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા