પ્રાદેશિક સમાચાર
સુરતના સ્વામી વિવેકાનંદ પુલની દુરવસ્થા અને જાળવણીની પરવહી
Surat News: સુરત મહાનગર પાલિકા સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda)પુલ 1996 માં ઉટગાર્ડ થયેલ જે કાશીરામ રાણા સંસદ સભ્ય તથા મેયર ફકીરભાઈ ચૌહાણ Fakirbhai Chauhanના વર્ધસતે કરવામાં આવ્યું હતું જે પુલ પરના લાઈટના થાંભલા નીચેની તરફથી સડી ગયેલ હાલતમાં જોવા મળી રહ્યા છે તેમ જ ડિવાઇડર પીલરના સળિયા ખરાબ હાલતમાં દેખાય રહ્યા છે જેના પરથી લાગી રહ્યું છે કે પુલને જાળવણીમાં ભારે લા પરવહી ચાલી રહી છે