શિક્ષા

અમરોલી નગર પ્રા.શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ૨૩૨ના બાળકોને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ઝળહળતી સફળતા

અમરોલી નગર પ્રા.શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ૨૩૨ના બાળકોને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ઝળહળતી સફળતા

સુરત : ગણેશપુરા અમરોલી માં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક ૨૩૨ ના બાળકોએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. કુલ ૧૨ વિધાર્થીને પ્રથમ, તિીય અને તૃતીય નંબ ર પ્રાપ્ત કરેલ છે. દરેક બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવેલ છે. શાળાના આચાર્ય અને શિક્ષકોએ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button