ગુજરાત

‘ક્લીન સુરત ગ્રીન સુરત’ના લક્ષ્યને સાકાર કરવા સુરત મહાનગરપાલિકાનું ઉમદા અભિયાન

‘ક્લીન સુરત ગ્રીન સુરત’ના લક્ષ્યને સાકાર કરવા સુરત મહાનગરપાલિકાનું ઉમદા અભિયાન

જૂના કપડાં, રમકડાં, ફૂટવેર, ઈ-વેસ્ટ કે પુસ્તકો છે? તેમને ફેંકો નહીં, કોલ કરીને દાન આપો

‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ ને અનુલક્ષીને સુરત મહાનગરપાલિકાએ ‘ક્લીન સુરત ગ્રીન સુરત’ના મંત્રને વધુ વ્યાપક બનાવવા નવતર અભિયાન શરૂ કર્યું છે. લોકો દિવાળીના તહેવાર પહેલા સાફસફાઈ દરમિયાન જૂના કપડાં, રમકડાં, ફૂટવેર, ઈ-વેસ્ટ કે પુસ્તકોને કચરામાં ફેંકવાને બદલે તેને દાનમાં આપવાની મનપાએ અપીલ કરી છે. આ માટે પાલિકાએ ટોલ ફ્રી નંબર 1800 123 8000 શરૂ કર્યો છે. જેમાં કોલ કરીને જૂના કપડાં, રમકડાં, ફૂટવેર, ઈ-વેસ્ટ કે પુસ્તકો જેવી વેસ્ટ ચીજોને રિસાયકલ, રિયુઝ માટે દાન આપવા અનુરોધ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button