ગુજરાત
CHEMEXCIL ના રાષ્ટ્રીય વાઇસ ચેરમેન તરીકે ગુજરાત માંથી અંકિત પટેલની નિમણૂંક

CHEMEXCIL ના રાષ્ટ્રીય વાઇસ ચેરમેન તરીકે ગુજરાત માંથી અંકિત પટેલની નિમણૂંકCHEMEXCIL ની 62મી AGM તાજેતર મા મુંબઈ ખાતે યોજાઈ હતી, જ્યાં ગુજરાતના શ્રી અંકિત પટેલને 2025-2027 માટે રાષ્ટ્રીય વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
CHEMEXCIL ના ઇતિહાસમાં આ સ્થાન મેળવનારા તેઓ ગુજરાતના પ્રથમ વ્યક્તિ બન્યા છે, *જ્યારે CHEMEXCIL ના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ઉત્પાદનોની નિકાસમાં ગુજરાત લગભગ 50% જેટલો ફાળો આપે છે*.
અંકિત પટેલ, 2027 થી 2029 ના સમયગાળા માટે CHEMEXCIL ના સૌથી યુવા ચેરમેન બનશે.



