સુરત જિલ્લાના કડોદરા પાસે હલધરું ગામ ખાતે આવેલ શિવ સાગર સ્કૂલ ખાતે સ્કૂલ ના સ્થાપક સ્વરર્ગીય વનિતાબેન.એ. પટેલ ની પાંચમી પૂર્ણતીથી નિમિત્તે સ્કુલમાં મહારૂદ્ર અભિષેક નું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું
સુરત જિલ્લાના કડોદરા પાસે હલધરું ગામ ખાતે આવેલ શિવ સાગર સ્કૂલ ખાતે સ્કૂલ ના સ્થાપક સ્વરર્ગીય વનિતાબેન.એ. પટેલ ની પાંચમી પૂર્ણતીથી નિમિત્તે સ્કુલમાં મહારૂદ્ર અભિષેક નું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું
સુરત જિલ્લાના કડોદરા પાસે હલધરું ગામ ખાતે આવેલ શિવ સાગર સ્કૂલ ખાતે સ્કૂલ ના સ્થાપક સ્વરર્ગીય વનિતાબેન. એ. પટેલ ની પાંચમી પૂર્ણતીથી નિમિત્તે સ્કુલના પટાગણ માં મહારૂદ્ર અભિષેક નું આયોજન રાખવામાં આવ્યું હતું સ્કૂલમાં બમ બમ ભોલેના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું. વહેલી સવારથી સ્કૂલ ના પટાગણ માં પુજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હવન કરવામાં આવ્યા હતા. શિવમય બનેલા શિવ ભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી.ત્યારે મહારૂદ્ર અભિષેકમાં શાળાના ટ્રસ્ટી આલોક પટેલ, સાગર પટેલ તેમજ લંકાવિજય આશ્રમના મહેલ સીતારામબાપુ. અનિલભાઈ બિસ્કીટ વાળા..દીપકભાઈ શેઠ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહાભાગી થયા હતા.