પ્રાદેશિક સમાચાર

હજીરાના મોરા ગામની નવચેતન ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અડાજણ બસ સ્ટેશનથી અડાજણ પાટિયાના સર્કલ સુધીની સ્વચ્છતા રેલી યોજાઇ

સુરત:શુક્રવાર: હજીરાના મોરા ગામ સ્થિત નવચેતન ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ “સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા”ની થીમ પર સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવવા માટે અડાજણ બસ સ્ટેશન-અડાજણ પાટિયા સર્કલ-અડાજણ બસ સ્ટેશન સુધીની સ્વચ્છતા રેલી યોજાઇ હતી. જેમાં શાળાના બાળકોએ વિવિધ પોસ્ટર દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ રેલીમાં એસ. ટી વિભાગીય કચેરીના અધિકારીશ્રીઓ અને ડેપોના કર્મચારીઓએ ભાગ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button