ગુજરાત
બી.ડી.સાહિત્ય અકાદમી ન્યુ દિલ્હી દ્વારા વાલ્મીકિ સાહિત્ય નેશનલ એવોર્ડ થી ડી.એચ.અમીન સન્માનિત

બી.ડી.સાહિત્ય અકાદમી ન્યુ દિલ્હી દ્વારા વાલ્મીકિ સાહિત્ય નેશનલ એવોર્ડ થી ડી.એચ.અમીન સન્માનિત
તાજેતર મા ન્યુ દિલ્હી ખાતે નેશનલ એવોર્ડ 2023 નો કાર્યક્રમ યોજાય ગયો જેમા બી.ડી.સાહિત્ય અકાદમી ના હોદેદારો દ્વારા દેશ વિદેશ ના આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિ વચ્ચે ભારતીય સાહિત્ય ક્ષેત્ર મા મહર્ષિ વાલ્મીકી સાહિત્યશ્રી નેશનલ એવોર્ડ 2023 વિજેતા કવિ શ્રી ‘ખામોશ’ ડી.એચ.અમીન ને શિલ્ડ, પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી એવોર્ડ થી સન્માનિત કરાયા જે હાલ અમદાવાદ જીલ્લા કચેરી ખાતે અમદાવાદ શહેર ખાતે એ.ઇ.આઇ. ના પદ પર કાર્યરત છે આ એવોર્ડ માતા પિતા ને સમર્પિત કયો હતો આ ઉપરાંત શિક્ષણ સેવા ની કામગીરી બદલ શ્રેષ્ઠ પારિતોષિક પણ મળ્યા છે.