Uncategorized
વરાછામાં કોંગ્રેસના નિલેશ કુંભાણી સામે આક્રોશ યથાવત ‘લોકતંત્રના હત્યારા’નાઠેરઠેર બેનર્સ લગાવવામાં આવ્યા

વરાછામાં કોંગ્રેસના નિલેશ કુંભાણી સામે આક્રોશ યથાવત ‘લોકતંત્રના હત્યારા’નાઠેરઠેર બેનર્સ લગાવવામાં આવ્યા
ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ હત્યારો એવા લખાણવાળા બેનરો લોકસભાના ઇન્ડીયા કુંભાણીનું ફોર્મ રદ થતા આપ અને વરાછા વિસ્તારમાં લાગતા રાજકારણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ ગરમાયું છે. નિલેશ કુંભાણી વિરૂધ્ધ ફાટી નિકળ્યો છે. નિલેશ પોલીસ ફરીયાદ કરવા ગયેલા આપના કુંભાણીના ઘરની બહાર નેતા દિનેશ કાછડીયાની ફરીયાદ
આને ઓળખો આ છે
લોકતંત્રનો હત્યારો-ગદ્દાર
૧૯ લાખ મતદારોના હકનો સોદો કરનારને માફ નહીં કરાયઃ જાબાંઝ | દિનેશ કાછડિયા રણ મેદાનમાં ઉતર્યા
ગદારના પોસ્ટર લગાડીને પોલીસ નહી નોધતા કાછડીયા દ્વારા કુંભાણીનો વિરોધ કરવામાં ઠેરઠેર બેનરો લગાડીને રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે આવ્યો હતો.