પ્રાદેશિક સમાચાર
સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારની ઘટના

Surat News: મેટ્રો ટ્રેન ની ચાલતી કામગીરી દરમિયાન રોડ અચાનક બેસી ગયો
લંબે હનુમાન રોડ પર આવેલી વસંત ભીખા ની વાડી પાસે નો બનાવ
રોડ બેસી જતા આસપાસના દુકાનદારો માં ભય ફેલાયો
થોડા સમય પહેલા જ આ જગ્યા પર રોડ બેસી ગયો હતો
મેટ્રો ટ્રેનની કામગીરી દરમિયાન બની આ ઘટના