ગુજરાત

સુરતના કતારગામ અમરોલી તાપી બ્રિજ પાસેની ઘટના

Surat Katargam News: ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનનો ટેમ્પો રસ્તા વચ્ચે જ ઊંચો થયો

ટેમ્પાની પાછળના ભાગે કચરો ઓવરલોડિંગ ભરાઈ જતા આગળના ભાગેથી ટેમ્પો ઊંચો થયો

ટેમ્પા ડ્રાઇવર આ ટેમ્પાને રસ્તા વચ્ચે જ મૂકીને ચાલ્યો ગયા

ટેમ્પો આ પ્રકારે આગળથી ઊંચો થતા કુતુહલ સર્જાયું

તો રસ્તા વચ્ચે જ આ ટેમ્પો પડ્યો હોવાના કારણે અન્ય વાહન ચાલકોને પણ હાલાકી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button