ક્રાઇમ
સલાબતપુરામાં ફરી ચિના ગેંગ નું આતંક

સલાબતપુરામાં ફરી ચિના ગેંગ નું આતંક
ચીના ગેંગ દ્વારા યુવક ને પટા અને લાફા થી માર મારવામાં આક્ષેપ કરવામાં આવ્યું
સાદિક ને પીઠ ના ભાગે માર મારવામાં આક્ષેપ કર્યું
યુવક નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું
યુવક દ્વારા સુરત પોલીસ કમિશ્નર સાહેબ ન્યાં ની માંગ કરી