પ્રાદેશિક સમાચાર
નાયી – લીમ્બાચીયા સમાજનું ગૌરવ

નાયી – લીમ્બાચીયા સમાજનું ગૌરવ
એડવોકેટ જયેશકુમાર ઉમાકાંત નાયી ને તા. ૧ માર્ચ ૨૦૨૪ ના રોજ મીનીસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટીસ, ડીપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સ, ભારત સરકાર દ્વારા નોટરી એનાયત કરવામાં આવી છે તે બદલ નાયી – લીમ્બાચીયા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન.