અમેરિકાએ ઈઝરાયેલની એક સૈન્ય બટાલિયન પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો, નારાજ થયા નેતન્યાહુ

એક તરફ અમેરિકાએ ઈઝરાયેલ તરફ મદદનો હાથ લંબાવ્યો અને બીજી તરફ આંખ આડા કાન કર્યા છે. યુએસ કોંગ્રેસે ઈઝરાયેલ માટે 13 બિલિયન ડોલરની નવી સૈન્ય સહાયને મંજૂરી આપી છે. બીજી તરફ અમેરિકા ઈઝ- ગયેલની સૂયેલની સૈન્ય બટાલિયન પર પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રતિબંધો પેલેસ્ટિનિયન લોકો સામે બટાલિયન દ્વારા કરવામાં આવેલા માનવાધિકાર ઉલ્લંઘન માટે છે. લાદવામાં આવી શકે છે. જો કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા આ પગલાની નિંદા કરવામાં આવી છે.
ઈઝરાયેલી સેના પર પેલેસ્ટાઈનના પશ્ચિમ કાંઠે ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ છે. આવી
અમેરિકાએ ઈઝરાયેલની એક સૈન્ય બટાલિયન પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો, નારાજ થયા નેતન્યાહુ
પીએમ નેતન્યાહુ ગુસ્સે થઈ ગયા અમેરિકાના આ સંભવિત પગલાથી ઈઝરચ- પેલના વડાપ્રધાન નેતન્યાહુ ખૂબ નારાજ દેખાઈ રહ્યા છે. તેમણે શનિવારે રાત્રે કહ્યું કે ઈઝરાયેલી સંરક્ષણ દળો પર પ્રતિબંધો ન લગાવવા જોઈએ. અમારા જવાનો આતંકવાદીઓ સામે લડી રહ્યા છે. IDF એકમો પર પ્રતિબંધો લાદવાનો ઇરાદો વાહિયાત છે. તેમણે વધુમાં કહ્યું કે હું જે ઈઝરા- વેલની સરકારનું નેતૃત્વ કરું છું તે દરેક સંભવિત રીતે આ પગલાં સામે પગલાં લેશે. તમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકા પણ ઈઝરાયેલ પર હુમલો કરવા બદલ ઈરાન પર અનેક રીતે પ્રતિબંધો લગાવી ચુક્યું છે. આ પછી ઈઝરાયલ વિરૂદ્ધ તેની કાર્યવાહી ઘણા સવાલો ઉભા કરે છે.
સ્થિતિમાં અમેરિકા હવે ત્યાંના નાગરિકોને નિશાન બનાવવા માટે નેત્ઝાહ યેહુદા બટાલિયન પર પ્રતિ- બંધની જાહેરાત કરી શકે છે. જો આવું થાય તો તે ઇઝરાયેલી લશ્કરી ટુકડી સામે બિડેન વહીવટીતંત્રની પ્રથમ કાર્યવાહી હશે.