આરોગ્ય
સિનજીઁ મલટી સ્પેશયાલીટી હોસ્પિટલ ગોતા દ્વારા ફી મેગા હેલ્થ કેમ્પ યોજાયો

Surat News: ગોતા ખાતે આવેલ સિનજીઁ મલટી સ્પેશયાલીટી હોસ્પિટલ ના ડો.રચિત શેઠ ડો સચી શેઠ ડો જય મહેતા ડો કિશ્રના મહેતા ડો મિથીલ ગજ્જર ડો કાજલ જલાલ ના હસ્તે ત્રણસો થી વધુ જરૂરિયાત મંદ દર્દી ઓને મેગા હેલ્થ કેમ્પ અંતર્ગત વિવિધ રોગો બ્લડ ટેસ્ટ બોન મિનરલ ડેન્સીટી લિપિ પ્રોફાઇલ સ્પાઇરોમેટ્રી ડાયાબેટીક તેમજ અન્ય ટેસ્ટ ફી કરવામા આવ્યા હતા આ અંગે ડો રચિત શેઠે જણાવ્યુ હતુ કે સમાજના છેવાડા ના માનવી ની સુખાકારી માટે આવા કાર્ય કરવાની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી આ ભગીરથ કાર્ય માટે તમામ નો આભાર વ્યક્ત કયો હતો