ક્રાઇમ
સરથાણા પોલીસે બાતની ના આધારે વડોદરા ખાતે થી આરોપી અને ભગાવી જનાર મિત્ર ની ધરપકડ કરી

Surat News: સુરત માં લીંબાયત નો NDPS નો આરોપી સિવિલ માં પોલીસ જાપતા માંથી ફરાર
પેટ માં દુખાવા ની ફરિયાદ કરતા સિવિલ લઈ જવાયો હતો
આરોપી ના મિત્રો ટિફિન આપવા ના બહાને સિવિલ પહોંચ્યા હતા
સિવિલ ના પ્રિઝનલ વોર્ડ માં આરોપી ને દાખલ કરાયો હતો
જાપતા માં ઉભેલી પોલીસ ને રૂમ માં બંધ કરી મિત્ર આરોપી ને ભગાવી ગયો
પોલીસે સમગ્ર મામલે અલગ અલગ દિશા માં શોધખોળ આદરી હતી