Uncategorized

શક્તિસિંહ ગોહિલે રાજા-મહારાજા વિશે બોલતા મોદીનો વીડિયો બતાવ્યો

શક્તિસિંહ ગોહિલે રાજા-મહારાજા વિશે બોલતા મોદીનો વીડિયો બતાવ્યો

રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મામલે કોંગ્રેસ 1 નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ‘ભાજપે પહેલા બહેન-દીકરીનું અપમાન 1 કર્યું. પછી અહંકાર રાખીને ઉમેદવારની ટિકિટ રદ ન કરી. 1 હવે જે વાત ન થઈ હોય તેને વિકૃત રીતે રજૂ કરવામાં આવી રહી છે. સમાજ ભોળો જરૂર છે પણ મૂર્ખ નથી.

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ’ 1 કરવા નીકળ્યું છે. ભાજપના ઉમેદવારે સમગ્ર દેશમાં બહેન- 1 દીકરીઓનું અપમાન કરી રહ્યા છે તેથી દરેક જ્ઞાતીના લોકોમાં ā રોષ જોવા મળ્યો છે.’ નોંધનીય છે કે શક્તિસિંહે વડાપ્રધાન મોદીનો એક વીડિયો મીડિયા સામે બતાવી કહ્યું હતું, કે ’વડાપ્રધાન તો સંસદમાં બોલ્યા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button