સુરતમાં આત્મહત્યાનોસિલસિલો વિદ્યાર્થિનીસહિત યથાવત ૩વ્યક્તિએઆપઘાત કર્યો

સુરતમાં આત્મહત્યાનોસિલસિલો વિદ્યાર્થિનીસહિત યથાવત ૩વ્યક્તિએઆપઘાત કર્યો
સુરત શહેરમાં આત્મહત્યાનો બીજા બનાવમાં પનાસ ગામ પ્રજ્ઞના સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. નગર એસએમસી આવાસમાં રહેતા ૪૦
પથરીની બીમારીથી કંટાળી ભેસ્તાનની વિદ્યાર્થિની સોનમ પ્રસાદ, પનાસ ગામમાં બેકાર શ્રમજીવી નરેશ પટેલ અને પરવત ગામમાં આર્થિક સંકડામણમાં નિલેશ વાઘે આપઘાત કર્યો
જુદા-જુદા વિસ્તારમાં વિદ્યાર્થિની સહિત ત્રણ વ્યક્તિઓએ બિમારીથી અને આર્થિક સંકડામણથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી.
મૂળ બિહારના વતની અને હાલ ભેસ્તાન ખાતે જમના નગરમાં 3માં રહેતા પપ્પુ પ્રસાદની સોનમ(ઉ.વ.19) ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. સોનમને છેલ્લા ઘણા સમયથી પથરીની બીમારી હતી. જેથી કંટાળી તેણીએ આત્મહત્યા કરી લીધી હતી. પનાસ ગામમાં બેરોજગારીને કારણે યુવકે ઝાડની ડાળી સાથે ફાંસો
વર્ષીય નરેશ નટવર પટેલ છૂટક મજૂરી કરી પોતાનુ ગુજરાન ચલાવતા હતા.
છેલ્લા ઘણા સમયથી બેકાર હતા. કામ ન મળતુ હોવાથી હતાસ થઈ આજે સવારે વહેલી પનાસ ગામ BRTS બસ સ્ટેન્ડ પાસે એક ઝાડની ડાળી સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે અન્ય બનાવમાં પર્વત ગામ હેલ્થ સેન્ટરની પાછળ એક્તા નગરમાં રહેતો નિલેશ દગા વાઘ (ઉ.વ.27) મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિલેશે આર્થીક સંકડામણમાં આત્મહત્યા કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી..
વાંસદાના બાળકની શ્વસનનળીમાં ફસાયેલો ઠળીયો કાઢી સુરત સિવિલ હોસ્પિ.ના તબીબોએ ઉગારી લીધો
સુરત વાસદાના ઉમરકુઈગામમાં કૃણાલ ગામીત મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. કૃણાલને એક વર્ષનો દીકરો ક્રિયાંશને શરદી થતી હતી. જેથી તેને ગત.તા. 18 એપ્રિલે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં બાળકનું સિટી સ્કેન, એક્સ રે કરાવવામાં
આવતા આમલીનો ઠળીયો શ્વાસનળીમાં ફસાયેલ હોવાનુ સામે આવ્યું હતું. જેથી મંગળવારે પરિવાર ક્રિયાંશને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ દુરબીન વડે સર્જરી કરી ઠળીયો બહાર કાઢી બાળકને બચાવી લીધો હતો.