શિક્ષા

સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનું લેટર બૉમ્બ.

Surat News: GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયામાં હાલાકી પડતા તેઓએ નારાજગી દર્શાવી છે. ખાનગી કોલેજો દ્વારા મનફાવે તેમ પ્રવેશ અપાતા તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.

તેમણે જણાવ્યું કે કોઈ પણ ખામી સરળતાથી દૂર કરવી જોઈએ, પરંતુ કોલેજોએ મનમાની રીતે પ્રવેશ આપી દીધા છે. મેરિટ પ્રમાણે પ્રવેશ આપવામા આવતાં નથી અને પહેલા જ પ્રવેશ આપી દેવાય છે. તે બાદ આવેલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતા નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button