Uncategorized
લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી વરાછા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી વરાછા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
શહેરના 33 સ્થળો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકીંગ
અલગ અલગ વિસ્તારોમા 3 હજારથી વધુ વાહનોનું ચેકીંગ
સ્થળ પર જ એક લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો