ગુજરાત

મૈત્રી ગ્રુપનો અનોખો ઉપક્રમ : જરૂરિયાતમંદ દીકરીઓને કન્યાદાનરૂપે લગ્ન સામાન અર્પણ

મૈત્રી ગ્રુપનો અનોખો ઉપક્રમ : જરૂરિયાતમંદ દીકરીઓને કન્યાદાનરૂપે લગ્ન સામાન અર્પણ

મૈત્રી ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ કન્યાઓને લગ્નનો સામાન ભેટમાં આપવામાં આવ્યો હતો. ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે, અમે સૌએ એક પરિવાર બનીને આ દીકરીઓને કન્યાદાન તરીકે કપડાં, લહેંગા, ઘરવખરીનો સામાન, બેડ વગેરે અર્પણ કર્યા છે. આ પ્રસંગે ગ્રુપના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓના આ ગ્રુપ દ્વારા સમય-સમય પર અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં મદદ તેમજ સગર્ભા મહિલાઓની સેવા જેવા સામાજિક કાર્યો કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button