ઝારખંડની રાજધાની રાંચીમાં આજે INDIA. ગઠબંધન નેતાઓની ‘ઉલગુલાન ન્યાય રેલી’ યોજાય

ઝારખંડની રાજધાની રાંચીમાં આજે INDIA. ગઠબંધન નેતાઓની ‘ઉલગુલાન ન્યાય રેલી’ યોજાય, તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તબિયત લથડી છે. આ રેલીનું આયોજન જેલમાં બંધ હેમંત સોરેનના પત્ની કલ્પના सोरेन (Kalpana Soren) દ્વાર કરાયું છે. રેલીમાં 28 વિપક્ષી નેતાઓ સામેલ થવાના હતા, જોકે રાહુલ ગાંધીની તબિયત લથડતા તેઓ રેલીમાં સામેલ નહીં થાય. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, રાહુલ ગાંધીન
સના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રેલીમાં સામેલ થશે. જયરામ રમેશે એક્સ પર લખ્યું છે કે, ‘રાહુલ ગાંધી આજે ઝારખંડ (Jharkhand)ના સતના અને રાંચીમાં ચૂંટણી પ્રચાર કરવા સંપૂર્ણ તૈયાર હતા. ત્યાં વિપક્ષી ગઠબંધ- નની રેલી યોજાઈ રહી છે, પરંતુ રાહુલની અચાનક તબિયત લથડી હોવાથી તેઓ દિલ્હીથી બહાર જઈ શકે તેવી સ્થિતિમાં નથી. કોંગ્રેસ અધ્યશ્ન ખડગે સતનામાં જનસભા સંબોધશે અને ત્યારબાદ રાંચીની રેલીમાં સામેલ થશે.’ તબિયત ખરાબ હોવાથી તેની ઝારખંડ મુલાકાત રદ કરવામાં આવી છે. જોકે કોંગ્રે-
રાહુલ ગાંધીની તબિયત અચાનક લથડી, I.N.D.I.A. ગઠબંધનની ન્યાય રેલીમાં રાંચીનો પ્રવાસ રદ કર્યો