રાજનીતિ

ચૂંટણી બાદ UCC લાગુ કરાશેઃ કોંગ્રેસનાં બંધારણ બદલવાના આરોપોને ગૃહમંત્રી અમિત શાહે નકાર્યા

ચૂંટણી બાદ UCC લાગુ કરાશેઃ કોંગ્રેસનાં બંધારણ બદલવાના આરોપોને ગૃહમંત્રી અમિત શાહે નકાર્યા

બંધાણ બદલવાની સત્તા લોકસભા ચૂંટણીમાં ભાજપે 370 સીટો અને એનડીએ 400 સીટો 1 જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન PM નરેન્દ્ર મોદીથી લઈને ભાજપના તમામ 1 નેતાઓ 370 અને 400ને પાર કરવાના નારા લગાવી રહ્યા છે. ભાજપના કેટલાક નેતાઓએ – દાવો કર્યો હતો કે ભાજપને 1 400થી વધુ બેઠકોની જરૂર છે જેથી તે બંધારણમાં સુધારો કરી શકે. જો કે હવે ગૃહમંત્રી અમિત શાહ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. ગૃહમંત્રી અમિત ભાજપનો છે, તેથી જ અમે UCC હતી, જો કે અમે અમારી બહુમતીનો લાવી રહ્યા છીએ.” તેમણે કહ્યું, ઉપયોગ કલમ 370ને હટાવવા માટે, CAA લાવવામાં અને ટ્રિપલ તલાકને ખતમ કરવામાં કર્યો હતો” “તેઓ (કોંગ્રેસ) શરિયાના નામે દેશ ચલાવવા માંગે છે અને તેમને ધર્મનિરપેક્ષ બનવાની જરૂર છે, અમારે નથી. અમે તો કહી જ રહ્યા છીએ કે આ દેશનું બંધારણ ધર્મ પર આધારિત હોવું જોઈએ.” પોતાની પાર્ટી બીજેપીના

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત અમિત શાહે કહ્યું, “જે રીતે કોંગ્રેસ કહે છે કે અમે (ભાજપ) અનામત હટાવીશું. બંધારણમાંથી ‘સેક્યુલર’ શબ્દ અમે આ માટે (બહુમતીનો ઉપયોગ હટાવવાના દાવા અંગેના એક કર્યો નથી). ભાજપે વચન આપ્યું પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ કહ્યું કે, છે કે અમે અનામત હટાવીશું નહીં “અમારે સેક્યુલર શબ્દ હટાવવાની અને જો કોંગ્રેસ તેને હટાવવા માંગતી કોઈ જરૂર નથી. આ દેશને સેક્યુલર હોય તો અમે તેને હટાવવા પણ નહીં શાહે કહ્યું, 1 “અમારી પાસે 10 વર્ષથી બહુમતી – છે. 2014માં ભાજપ પાસે 272 બેઠકો – હતી. હાલમાં તેની પાસે 300થી વધુ – બેઠકો છે. બંને વખત અમારી પાસે

NDAમાં રહેલા સાથી પક્ષોની બનાવવાનો સૌથી વધુ આગ્રહ દઈએ. બંધારણમાં સેક્યુલર શબ્દ રહેશે, ભાજપે વચન આપ્યું હતું કે અનામત હટાવીશું નહીં, જો કોંગ્રેસ તેને હટાવવા માંગતી હોય તો અમે તેને હટાવવા પણ નહીંદઈએ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button