ક્રાઇમ

વરાછા પો.સ્ટે.ના મોબાઇલ ચોરીના ગુનામા ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી વરાછા પોલીસ ટીમ

વરાછા પો.સ્ટે.ના મોબાઇલ ચોરીના ગુનામા ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર

મે.પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન-૧, તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી બી ડીવીઝન સુરત શહેર નાઓએ મિલક્ત સંબધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ સુચના આપેલ હોય.

જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એન.ગાબાણી સાહેબ તથા સર્વેલન્સ પો.સ.ઇ. પી.વી.સોલંકી નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અગલ અલગ ટીમ બનાવી ગુના શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો. મહેશભાઇ ઘુધાભાઈ બ.નં.૧૧૮૯ તથા અ.પો.કો.હિતેશભાઇ પ્રવિણભાઇ બ.નં.૩૭૬૪ નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે “એક ઈસમ ચોરી કરેલ મોબાઈલ ફોન વેચવા માટે નિકળેલ છે જે હાલ જગદિશનગર ચોપાટી પાસે ઉભેલ છે જેણે શરીરે વાદળી કલરનુ અડધી બાયનુ ટી-શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે” વિગેરે હકિકત મળતા વોચ તપાસમાં રહી સદર ઇસમને મોબાઇલ ફોન સાથે પકડી પાડી મોબાઇલ ફોનના આધાર પુરાવા માંગતા તેણે પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ જેથી તેને મોબાઈલ ફોન બાબતે વિશ્વાસમાં લઈને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે જણાવેલ કે, ગઈ તા-૧૪/૦૪/૨૦૨૪ ના રોજ જાનકી જવેલર્સની પાસે આવેલ કોસ્મેટીક દુકાનમા મોબાઇલ ફોનનું કવર લેવા માટે ગયેલ હતો પરંતુ દુકાને કોઇ હાજર ન હોય અને દુકાને કાઉન્ટર ટેબલના ઉપરના ભાગે મોબાઇલ ફોન પડેલ હોય જે મોબાઈલ ફોનની ચોરી કરેલાની હકિકત જણાવતા સદર મોબાઈલ ફોન બ્લુ કલરનો વિવો કંપનીનો V23 PRO મોડલનો મોબાઇલ ફોન જેનો IMEI No-1-867718058249094 तथा IMEI No-2-867718058249086 लेनी डिं.३.३०,०००/- गशी शहाय सध्री ७५रोडत મોબાઈલ ફોન બાબતે તપાસ કરતા વરાછા પોલીસ સ્ટેશન પો.સ્ટે. ગુ.ના રજી. નં. A- ૧૧૨૧૦૦૬૦૨૪૧૦૨૭/૨૦૨૪ ઈ.પી.કો. કલમ- ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી સદરી ઈસમ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button