Uncategorized

Whirlpoolએ ખર્ચ ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે 1,000 કંમચારીઓની છટણી કરવાનું

Whirlpoolએ ખર્ચ ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે 1,000 કંમચારીઓની છટણી કરવાનું

Whirlpool ખર્ચ ઉત્તર અમેરિકામાં મોટા ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે 1,000 ઉપકરણોનું વેચાણ એક વર્ષ અગાઉની કર્મચારીઓની છટણી કરવાનું શરૂ સરખામણીએ પ્રથમ ત્રિમાસિક કર્યું છે. અમેરિકામાં સ્થાનિક વેચાણમાં ગાળામાં 8.1 ટકા ઘટ્યું હતું, વ્હર્લપૂલે ઘટાડો અને ઘટતી માંગને કારણે કરવાનો નિર્ણય કર્યો હતો. 30 જા ન્યુ આ ૨ી, 2024ના રોજ Whirlpoolના ચીફ ઓફિસર જિમ પીટર્સે કહ્યું કે કંપનીના બિઝનેસના કેટલાક ભાગોમાં ઓછા લોકો હશે. તેમણે કહ્યું કે કંપનીએ તેના કર્મચારીઓની સંખ્યાને યોગ્ય રીતે ગોઠવવી પડશે. 2023 સુધીમાં Whirlpool પાસે કુલ વૈશ્વિક કર્મચારીઓની સંખ્યા 59,000 હતી. આ છટણીથી 2024માં ખર્ચમાં

24 એપ્રિલે જાહેરાત કરી હતી. આ સમયગાળામાં આવક US$4.49 બિલિયન હતી, જે 3.4 ટકાનો ઘટાડો હતો અને વિશ્લેષકોના સરેરાશ અંદાજ કરતાં ઓછો હતો. યુ.એસ. માં હાલના ઘરના ઓછા વેચાણને કારણે નવા રેફ્રિજરેટર્સ અને વોશરની માંગમાં ઘટાડો થયો છે. પરંતુ વ્હર્લપૂલ એવા સંકેતો જોઈ રહ્યું છે કે અમેરિકનો

શરૂ કર્યું ઘરોને રિમોડોયગ તરફ વળી રહ્યા છે.

રિમોડેલિંગ પર “અમે કેટલાક સકારાત્મક સંકેતો જોવાનું શરૂ કરી રહ્યા છીએ”, શ્રી પીટર્સે જણાવ્યું હતું કે, કેટલાક મિલકત માલિકો નવીનીકરણ માટે ભંડોળ માટે તેમના ઘરની ઈ ક્વિ ટી નો કરી રહ્યા છે. વ્હર્લપૂલે ડિસ્કાઉન્ટ અને પ્રમોશનમાં ઘટાડો કર્યો છે જ્યારે નાના, કાઉન્ટર-ટોપ ઉપકરણો જેમ કે કિચનએઈડ સ્ટેન્ડ મિક્સર અને બેટરીથી ચાલતા બ્લેન્ડરો તરફ વળ્યા છે જેથી મોટા ઉપકરણોની નબળી માંગને સરભર કરી શકાય. તે સંપૂર્ણ સ્વચાલિત એસ્પ્રેસો ઉત્પાદકો રજૂ કરીને નવી શ્રેણીમાં પણ પ્રવેશ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આ નાની વસ્તુઓ વધુ નફાકારક છે.

400 મિલિયન ડોલરનો ઘટાડો થવાની નવા ખરીદવાના બદલામાં તેમના અમેરિકામાં સ્થાનિક વેચાણમાં ઘટાડો અને ઘટતી માંગને કારણે કંપનીએ છટણી કરવાનો નિર્ણય કર્યો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button