સ્પોર્ટ્સ
૧૯મી ઇસ્કુ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ કાંકરીયા એકકા ક્લબ ખાતે યોજાય
૧૯મી ઇસ્કુ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ કાંકરીયા એકકા ક્લબ ખાતે યોજાય
અમદાવાદ કાંકરીયા એકકા લબ ખાતે ૧૯ મી ઇસ્કુ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ, આ ટુર્નામેન્ટ અંડર ૧૬ માટે યોજાયેલ જેમા ભારત ચાઇના નેપાળ ના ૧૦૦૦ જેટલા વિધાર્થીઓ જોડાયા હતા જેમા અમદાવાદ ની સરકારી સંસ્થા જ્યોતિ સંધ ના સ્પોર્ટ્સ વિભાગ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમા અમદાવાદ બારશાખ રાજપૂત સમાજ ના ધુવિલ પંકજભાઇ ચુડાસમા ગોલ્ડ મેડલ મેળવી સંસ્થા અને સામાજ નુ નામ રોશન ક્યુ છે આ પ઼સંગે સંસ્થા અને સમાજ ના લોકો એ અંભિનંદન આપ્યા હતા