ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકાનાં 8 દિવ્યાંગ બાળકો જીલ્લા કક્ષાએ રમતોત્સવમાં ઝલક્યા અને ધોળકાનું નામ જીલ્લા કક્ષાએ રોશન કર્યું

ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકાનાં 8 દિવ્યાંગ બાળકો જીલ્લા કક્ષાએ રમતોત્સવમાં ઝલક્યા અને ધોળકાનું નામ જીલ્લા કક્ષાએ રોશન કર્યું.
જીલ્લા કક્ષાના સ્પે.ખેલ મહાકુંભ ૨.૦ માં તા-21/02/24 તથા 22/02/24 ના રોજ યોજાયેલ રમતોત્સવમાં ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકાનાં દિવ્યાંગ બાળકોએ અમદાવાદ મુકામે ભાગ લીધો હતો. જેમાં સાક્ષી યોગેશકુમાર મિસ્ત્રી ૨૦૦ મી રનમાં ત્રીજા નંબર પર વિજેતા ૪૦૦ મી રનમાં પ્રથમ
સાયકલિંગ ૫૦૦ મી. તથા ૧ kmk માં પ્રથમ વિજેતા સનોફરબનું મ. યુસુફ
૨૦૦ મી રનમાં ત્રીજા નંબર પર વિજેતા વીરભદ્ર ભગીરથસિંહ લાંબી કૂદમાં પ્રથમ વિજેતા
સાયકલિંગ ૫૦૦ મી. બીજો નંબર વિજેતા નંબર તથા ૧ kmk માં ત્રીજા નંબર વિજેતા
સુહનાબાનું મ. યુસુફ લાંબી કૂદમાં પ્રથમ વિજેતા
બોચી રમતમાં ત્રીજા નંબર પર વિજેતા તેહમીનાબનું યાસીનમિયા લાંબી કૂદમાં બીજા નંબર પર વિજેતા મહેફૂજાબનું ઇબ્રાહીમભાઇ લાંબી કૂદમાં ત્રીજા નંબર પર વિજેતા મહમદ જાબિર મ. યુસુફ 25 મી રન પ્રથમ વિજેતા 100 મી વોક ત્રીજા નંબર વિજેતા જેનીતા રાવલ સાયકલિંગ ૫૦૦ મી. પ્રથમ વિજેતા સાયકલિંગ ૧ kmk પ્રથમ વિજેતા બન્યા હતા અને ધોળકાનું નામ જીલ્લા કક્ષાએ રોશન કર્યું હતું.
*સંસ્થા પ્રમુખ શ્રી ભાવિન પરમાર તથા હરીશ પરમાર દ્વારા બાળકો તથા સ્ટાફને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.*