સ્પોર્ટ્સ
અંડર-19 એશિયા કપ 2025: ભારત U-19 240 રનમાં ઓલઆઉટ, જ્યોર્જના 85 અને કનિષ્કના 46 રન

અંડર-19 એશિયા કપ 2025: ભારત U-19 240 રનમાં ઓલઆઉટ, જ્યોર્જના 85 અને કનિષ્કના 46 રન
ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમો વચ્ચે ચાલી રહેલી મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 240 રનમાં ઓલઆઉટ થયું છે.
ભારત તરફથી જ્યોર્જએ શાનદાર બેટિંગ કરી 85 રન બનાવ્યા અને ટીમને મજબૂત આધાર આપ્યો. તેના સિવાય કનિષ્કએ સંયમભર્યો ખેલ બતાવી 46 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી પરંતુ અડધી સદી સુધી પહોંચી શક્યો નહીં.
પાકિસ્તાનની બોલિંગ આક્રમક રહી, જેના કારણે ભારત મધ્ય ઓવરો બાદ નિયમિત અંતરે વિકેટ ગુમાવતું ગયું અને આખરે 240 રનમાં સમેટાઈ ગયું.



