ગુજરાત

કાંકરિયા કાર્નિવલ માં મનોદિવ્યાંગજનો એ મચાવી ધુમ…

કાંકરિયા કાર્નિવલ માં મનોદિવ્યાંગજનો એ મચાવી ધુમ…
શહેર માં ચાલતા કાંકરિયા કાર્નિવલ માં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ 40 મિનિટ માં બે ગ્રુપ ડાન્સ ટીમલી અને ભગત ગોરાકુંભાર થીમ પર કરેલ અને 6 સોલો ડાન્સ પરફોર્મ કરેલ.સાથે પ્રખ્યાત શ્લોક ગાયક ઓમ વ્યાસે પણ 20 મિનિટ વિવિધ સંસ્કૃત શ્લોક નું ગાન કરેલ.
આ કાર્યક્રમ સ્ટેજ નંબર 2 પર થી પરફોર્મ કરવા માં આવેલ, ત્યારબાદ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ એમના વાલીઓ સહ કાર્નિવલ ની મુલાકાત પણ લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button