પ્રાદેશિક સમાચાર
કર્મનિષ્ઠાને વિશેષ સન્માન મહિલા કર્મચારીનો વિડીયો વાયરલ થયા બાદ તેમની કર્મનિષ્ઠાને બિરદાવતા સી આર પાટીલ ના હસ્તે થયું સન્માન
કર્મનિષ્ઠાને વિશેષ સન્માન
ભારે વરસાદ વચ્ચે રેનકોટ અને છત્રી વગર શહેરના માર્ગોની સફાઈ કરતા મહિલા કર્મચારીનું થયું સન્માન
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સુરત અને નવસારી લોકસભા વકીલ, શિક્ષક સંમેલનમા મહિલા સફાઈ કર્મચારીનું સન્માન કરાયું
મહિલાનું સન્માન થતા કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ જગ્યાએ ઊભા થઈ તાળીઓના ગળગળાટથી વધાવ્યા
ઘોઘમાર વરસાદ વચ્ચે માર્ગોની સફાઈ કરતા મહિલા કર્મચારીનો વિડીયો થયો હતો વાયરલ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પણ મહિલા સફાઈ કર્મીનો વિડીયો કર્યો હતો શેર
મહિલા કર્મચારીનો વિડીયો વાયરલ થયા બાદ તેમની કર્મનિષ્ઠાને બિરદાવતા સી આર પાટીલ ના હસ્તે થયું સન્માન
સીઆર પાટીલ ની અધ્યક્ષતા માં યોજાયેલા સંમેલનમા મંત્રી મુકેશ પટેલ સહીત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને વકીલો હાજર રહ્યા