કૃષિ
જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન (GI) હસ્તકલા મહોત્સવ અને ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ) -૨૦૨૩ કાર્યક્રમ

તા.૧૬/૧૨/૨૦૨૩ ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે વનિતાવિશ્રામ, અઠવાગેટ ખાતે જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન (GI) હસ્તકલા મહોત્સવ અને ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ) -૨૦૨૩ કાર્યક્રમ યોજાશે, જેમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના કવરેજ માટે પ્રિન્ટ/ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓને નિમંત્રણ છે.