ક્રાઇમ
રાંદેર વિસ્તારમાં રહેતા નેશનલ સ્કેટિંગ રેફ્રિનો આપઘાત

રાંદેર વિસ્તારમાં રહેતા નેશનલ સ્કેટિંગ રેફ્રિનો આપઘાત
39 વર્ષીય ચિરાગ રમેશચંદ્ર મિસ્ત્રીએ ઝેરી દવા પીધી
15 દિવસ પહેલા ચીફ રેફરીની પરીક્ષા આપી
ઘરે એકલતાનો લાભ લઇ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
આપઘાતનું કારણ અકબંધ