શિક્ષા
મેમનગર સ્થિત દિવ્યપથ શાળા નુ ધોરણ ૧૦ નુ ઝળહળતું પરિણામ.A1 Grade મા ૧૩ તારલાઓ

મેમનગર સ્થિત દિવ્યપથ શાળા નુ ધોરણ ૧૦ નુ ઝળહળતું પરિણામ.A1 Grade મા ૧૩ તારલાઓ
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલ દિવ્યપથ કેમ્પસના વિધાર્થીઓએ S.S.C. Exam- 2024 માં અદભૂત દેખાવ કરેલ છે. જેમાં શાળાના ના વિદ્યાર્થી પટેલ આર્ય 99.21 PR પ્રાપ્ત કરી પ્રથમ ક્રમ અને A1 Grade મેળવેલ છે. તેમજ શાળાના 13 તેજસ્વી તારલાઓએ A1 grade મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. તથા 22 વિધાર્થીઓએ A2 Grade પ્રાપ્ત કરી શાળાનું તેમજ પોતાના માતા પિતાનું ગૌરવ વધારેલ છે. જે બદલ સમગ્ર દિવ્યપથ પરિવાર તેમને શુભેચ્છા પાઠવે છે તેમજ આ રીતે આગળ પણ પ્રગતિ કરતા રહે તેવા આશિર્વચન પાઠવે છે.