આરોગ્ય
કૃભકોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન

- કૃભકોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન
દર વર્ષે 21મી જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, ક્રિભકોએ પણ 21.06.2024ના રોજ ક્રિભકો ટાઉનશિપના સમાજ સદન માં યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં, શ્રી પી. ચંદ્ર મોહન, પ્લાન્ટ હેડ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત ક્રિભકો પરિવારના સભ્યો અને ટાઉનશીપના રહેવાસીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.