શિક્ષા

સુરતના પીપલોદ ખાતે આવેલી શાસ્કમાં કોલેજને નોટિસ.

Surat Peepload News: મેરીટ વિના પ્રવેશ ની ફાળવણી કરતા નોટિસ પાઠવવામાં આવી.

ફી ભર્યા બાદ પણ પ્રવેશને મળતા વિદ્યાર્થીની ફરિયાદના પગલે નોટિસ.

વિદ્યાર્થી દ્વારા યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ કરાઈ હતી.

નોટિસ પાઠવી કોલેજ પાસે ખુલાસો માંગવામાં આવ્યો.

વિદ્યાર્થી પાસે ફી ભરાવડાવી ત્યારબાદ પ્રવેશ નહીં મળી શકે તેમ જણાવાયું.

જેને લઇ વિદ્યાર્થી અને અન્ય વિદ્યાર્થી સાથે યુનિવર્સિટીને ફરિયાદ કરવામાં આવી.

મેરીટ ને લઈ વિદ્યાર્થીઓને યોગ્ય જાણકારી તેમજ માર્ગદર્શન આપવા માટે પણ સૂચના.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button