એન્ટરટેઇનમેન્ટશિક્ષા

ગોડાદરા વિસ્તારમાં “એકત્વમ” વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન

શાળાના ચેરમેન અને સેક્રેટરી દ્વારા આયોજન સફળ બનાવાયું

સુરત ના ગોડાદરા વિસ્તારમાં કાર્યરત સાગર ઇંગ્લિશ સ્કૂલ..રાધે કૃષ્ણ હિન્દી વિધાલય તેમજ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલનો વાર્ષિક-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના બાળકોએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કૃતિઓ રજૂ કરી મહાનુભાવોના મન મોહી લીધા હતા.

સુરત ના ગોડાદરા વિસ્તારમાં કાર્યરત સાગર ઇંગ્લિશ સ્કૂલ..રાધે કૃષ્ણ હિન્દી વિધાલય તેમજ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા “એકત્વમ” શીર્ષક હેઠળ વાર્ષિક મહોત્સવનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ ટ્રેડિશનલ રામ ભક્ત ..ધીંગા મસ્તી તેમજ દેશભક્તિ ગીતો સહિત અન્ય થીમો પર પર ડાન્સ કર્યો હતો.સાગર ઇંગ્લિશ સ્કૂલ..રાધે કૃષ્ણ હિન્દી વિધાલય તેમજ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે વાર્ષિક એન્યુવલ ફંસંગ નું ભવ્ય આયોજન કરતું આવે છે 500 થી પણ વધારે વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી કળાને લોકો સમક્ષ રજૂ કરી હતી આ આયોજન કરવાનું મુખ્ય એક જ કારણ કે વિદ્યાર્થીઓમાં રહેલી કળા ને લોકો સમક્ષ પ્રસ્તુત કરે એ હેતુસર આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે 1008 મહામંડલેશ્વર મહંત શ્રી સીતારામ દાસ બાપુ. સુરત પોલીસ કમિશનર અનુપમસી ગેહલોત તેમજ અનિલભાઈ બિસ્કિટ વાલા તેમજ દીપકભાઈ શેઠ હાજર રહ્યા હતા. તેમજ શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વાર્ષિક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ ભવ્ય આયોજનમાં આ વાર્ષિક મહોત્સવનું આયોજન શાળાના ચેરમેન આલોકકુમાર એસ. પટેલ તથા સેક્રેટરી સાગર એ. પટેલ સહિતની ટીમ દ્વારા કરવામાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button