રાજનીતિ
માંગરોળ તાલુકાના લીમોદરા ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં મહિલા મતદાતાનું ચિત્ર બનાવી મહિલાઓને મહત્તમ મતદાન માટે પ્રેરિત કરાયા

માંગરોળ તાલુકાના લીમોદરા ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં મહિલા મતદાતાનું ચિત્ર બનાવી મહિલાઓને મહત્તમ મતદાન માટે પ્રેરિત કરાયા
સુરતઃબુધવારઃ માંગરોળ તાલુકાના લીમોદરા ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં ‘સખી સહેલી સંગે મતદાન’ અભિયાન અંતર્ગત મહિલા મતદારોની જાગૃતિ માટે બોર્ડ પર મહિલા મતદારનું ચિત્ર બનાવી એમાં ‘મહિલા મતદાતા જાગો, જાગો બહેનો જોગો, પરિવારને જગાડો’, ‘ચાલો સૌ લોકશાહી પર્વમાં મતદાન કરી સહભાગી થઇએ’ના સુત્રો આલેખી મહિલાઓને વધુમાં વધુ મતદાન માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.