ક્રાઇમ

ચૂંટણી અનુલક્ષીને કાપોદ્રા પોલીસે 131 આરોપીઓની લાઈન પરેડ કરાઈ : નાયબ પોલીસ કમિશનર ભક્તિ ઠાકકર

ચૂંટણી અનુલક્ષીને કાપોદ્રા પોલીસે 131 આરોપીઓની લાઈન પરેડ કરાઈ : નાયબ પોલીસ કમિશનર ભક્તિ ઠાકકર

સુરત શહેરમાં આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષીને કાપોદ્રા પોલીસ દ્વારા ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓને ઇન્ટ્રોગ્રેશન પરેડ રાખવામાં આવી હતી જેમાં બુટલેગર ગેસ રીપેરીંગ અત્યાર બંધી રાઇટીંગ દબાણ વિભાગ પર ના હુમલામાં પકડાયેલા વગેરેને લાઈન અપ પરેડ કરવામાં આવી હતી જેમાં 131 ગુનેગારોને અટકી પગલાં લઈને કાયદો વ્યવસ્થા નું પાલન કરવાનું અને ગુનાખોરી છોડી સામાન્ય જિંદગી જીવવા માટેનું સામાજિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ જ કાપોદ્રા ના સવેદલશીલ વિસ્તારમાં કોમ્બીન હાથ ધરવામાં આવ્યું હતું

સુરત શહેરમાં નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આવતાની સાથે કાયદો વ્યવસ્થા જાળવણી બાબતે અધિકારી સાથે મિટિંગ કરવામાં આવી હતી અને આગામી લોકસભાના ચૂંટણી અનુલક્ષીને ચૂંટણી કામગીરી કરવાનો આદેશ તમામ નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરને આપવામાં આવ્યો હતો અને તેમના તાબા હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓને અગાઉના ગુનામાં ઝડપાયેલા ટપોરી એનસીઆર શરીર સંબંધિત ગુનામાં પકડાયેલા આરોપી બુટલેગર ગેસ રિફિલિંગમાં પકડાયેલા અત્યારબંધી જાહેરનામાનો ભંગ કરનાર રાઇટીંગ અને દબાણ વિભાગ પર હુમલો કરનાર એવા તમામ ગુનેગારોને કાપોદ્રા પીઆઇ એમ બી ઔસુરા , એમ આર સોલંકી તથા પીએસઆઇ સાથે નાયબ પોલીસ કમિશનર ભક્તિ ઠાકોર અને મદદનીશ પોલીસ વી આર પટેલ ના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ મથકમચ તમામ આરોપીને લાઈન પરેડ કરવામાં આવી હતી તેમના વિરુદ્ધ અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતા અને તમામને ગુણાખોરી નો માર્ગ છોડી સામાન્ય જિંદગી જીવવા માટેનો સામાજિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ કાપોદ્રા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હિસ્ટ્રી ચીટર ચાર ટપોરી 16 એમસીઆર 22 શરીર સંબંધિત ગુનામાં પકડાયેલા આરોપી 25 બુટલેગર 30 ગેસ રીપેરીંગમાં પકડાયેલા ત્રણ હથિયારબંધી જાહેરનામાનો હેઠળ પકડાયેલા 12, રાઇટીંગ અને દબાણ વિભાગ પર હુમલામાં પકડાયેલા 19 મળીને ખુલ્લે 131 જન્મે લાઈન પર એડ કરવામાં આવી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button