ગુજરાત
સુરત: ડુમસ પોલીસની સરાહનીય કામગીરી ડુમસ બીચ પર ઊંટ અને ઘોડા ની સારવાર કરાવી
સુરત : ડુમસ પોલીસની સરાહનીય કામગીરી
ડુમસ બીચ પર ઊંટ અને ઘોડા ની સારવાર કરાવી
જાગૃત નાગરિકે ફોન કરીને એક ઊંટ ઇજાગ્રસ્ત હાલતમાં હોવાનું જણાવ્યું હતું
પીઆઇ અંકિત સોમૈયાએ બીચ પર જઈને જીવદયાની ટીમને બોલાવી તમામ પ્રાણીઓની ચકાસણી કરાવી
7 થી 8 ઘોડા,ઊંટ ઇજાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું હતું
પોલીસે માલિકોને પૂરતી તકેદારી રાખવા કડક સૂચના આપી
બાઈટ એસીપી જે ડિવિઝન દીપ વકીલ