ધર્મ દર્શન
શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર દ્વારા અક્ષત કળશ યાત્રા યોજાય.

શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર દ્વારા અક્ષત કળશ યાત્રા યોજાય
જમાલપુર ખાતે આવેલ જગદીશ મંદિર થી શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર દ્વારાઅક્ષત કળશ યાત્રા નુ આયોજન કરવામા આવ્યુ હતુ આ કાર્યક્રમ મા જમાલપુર વોર્ડ ના વી.એચ.પી.સંધ ના ભાજપ ના સકિય કાઁયકતા ઓ તેમજ ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યા જોડાયા હતા અક્ષત કળશ યાત્રા નુ સાધુ સંતો તેમજ વિવિધ સમાજ ના લોકો દ્વારા સ્વાગત કરવા મા આવ્યુ હતુ