ગુજરાત
વરાછા ગીતાંજલી વિસ્તારમાં વર્ષો જૂનું ઝાડ ધરાસાઈ થયું

Surat Varacha News: ભારે પવન અને વરસાદ ના કારણે ઝાડ પડતા રસ્તો બંધ થયો
ઝાડ પડતા ની સાથે એક સાઇડનો વાહન વેહવાર ખોરવાયો
રાહદારીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના સામે આવી છે.