ક્રાઇમ
નાની ઉંમરમાં ચોરીના રવાડે ચડેલો રીઢો યુવક ઝડપાયો

Surat News: સરથાણા વિસ્તારમાં કારનો કાચ તોડી કરી હતી ચોરી
મહિલાની કારનો કાચ તોડી 5 લાખ રોકડા અને લેપટોપની કરી હતી ચોરી
સરથાણા પોલીસે બાતમીના આધારે 21 વર્ષીય ધ્રુવિલ કુંભાણીને પકડી પાડ્યો
21 વર્ષની ઉંમરમાં જ અનેક ગુનાને અંજામ આપી ચુક્યો છે
વાહનચોરી, મોબાઈલ ચોરી, ડુપ્લીકેટ પાવડર, રોકડ ચોરી સહીત આરોપીએ ગુના આચર્યા
સરથાણા પોલીસે આરોપી ધરપકડ કરી તપાસ હાથ ધરી