પ્રાદેશિક સમાચાર
વ્યાજખોરો સાવધાન હવે સુરત પોલીસથી નહિ બચી શકો

Surat News: સચિન GIDC પોલીસ નો નવતર પ્રયાસ
વ્યાજ ખોરો વિરૂદ્ધ સતર્કતા અભિયાન
શ્રમિક પરિવારો વ્યાજખોરો ના ચુગલ માં ફસાવવાની ફરિયાદો
સચિન GIDC પોલિસ સ્ટેશન વિસ્તારમાં સાયકલ પર બેનર પોસ્ટર લગાડી લોકોને કરવામાં આવ્યા જાગૃત
ઝોન 6 વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ફરસે બેનર,પોસ્ટર સાયકલ લોકોને કરવામાં આવશે જાગૃત
ભોગ બનનારાઓ ઝોન 6 વિસ્તારના પોલીસ સ્ટેશનમાં કરી શકશે અરજી અને ફરિયાદો
ઝોન 6 વિસ્તારમાં લોક દરબારનું પણ આયોજન કરવામાં આવશે
ભોગ બનનારાઓ લોક દરબારમાં આવી કરી શકે છે ફરિયાદો
વ્યાજે નાણા લેવા હોય તો સરકારી સંસ્થા પાસેથી લેવા તેવી માહિતી આપવામાં આવશે.