સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશન સેન્ટર દ્વારા રક્ત દાન અને થેલેસીમિયા માઇનર સ્ક્રીનિંગ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું
સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશન સેન્ટર દ્વારા રક્ત દાન અને થેલેસીમિયા માઇનર સ્ક્રીનિંગ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા એસ પી બી ફિઝિયોથેરાપી કોલેજ તથા વાત્સલ્ય નર્સિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન તથા થેલેસેમીયા સ્ક્રીનીંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૦ યુનિટ બ્લડ ડોનેશન તથા લગભગ ૭૦૦ વિદ્યાર્થીઓનું થેલેસેમીયા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે શ્રી હસમુખ કોઠારી, ઇન્ડિયન રેડ ક્રોસ ચોર્યાસી બ્રાચ સુરત શાખાનાં ડૉ. પ્રફુલ શિરોયા એ થેલેસીમિયા ,નેત્ર દાન , અંગ દાન અને દેહ દાન અંગે ની વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થી ઓને યુથ રેડ
ક્રોસ મા જોડવાની અપીલ કરેલ હતી.
સંસ્થાના પ્રમુખ શ્રી ફકીરભાઈ ચૌહાણ, અન્ય ટ્રસ્ટી શ્રી, દિપકભાઈ રાણ , વિજયભાઈ રાણ , ફિજીયો થેરપી કોલેજ ના આચાર્યશ્રી ડો અંજન દેસાઈ , નર્સિંગ કોલેજ ના આચાર્ય શ્રી હિના થોમસ તેમજ સ્ટાફ નાં સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.અને એક ઉદાહરણ પુરૂ પડ્યું હતું કે માનવ સેવા એજ પ્રભુ સેવા છે .સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશન સેન્ટર દ્વારા રક્ત દાન અને થેલેસીમિયા માઇનર સ્ક્રીનિંગ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા એસ પી બી ફિઝિયોથેરાપી કોલેજ તથા વાત્સલ્ય નર્સિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન તથા થેલેસેમીયા સ્ક્રીનીંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૦ યુનિટ બ્લડ ડોનેશન તથા લગભગ ૭૦૦ વિદ્યાર્થીઓનું થેલેસેમીયા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે શ્રી હસમુખ કોઠારી, ઇન્ડિયન રેડ ક્રોસ ચોર્યાસી બ્રાચ સુરત શાખાનાં ડૉ. પ્રફુલ શિરોયા એ થેલેસીમિયા ,નેત્ર દાન , અંગ દાન અને દેહ દાન અંગે ની વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થી ઓને યુથ રેડ
ક્રોસ મા જોડવાની અપીલ કરેલ હતી.
સંસ્થાના પ્રમુખ શ્રી ફકીરભાઈ ચૌહાણ, અન્ય ટ્રસ્ટી શ્રી, દિપકભાઈ રાણ , વિજયભાઈ રાણ , ફિજીયો થેરપી કોલેજ ના આચાર્યશ્રી ડો અંજન દેસાઈ , નર્સિંગ કોલેજ ના આચાર્ય શ્રી હિના થોમસ તેમજ સ્ટાફ નાં સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.અને એક ઉદાહરણ પુરૂ પડ્યું હતું કે માનવ સેવા એજ પ્રભુ સેવા છે .