મોરબીની બ્રિજ હોનારતમાં ૧૩૫ના મોતની ઘટનામાં ઓરેવા કંપનીને સપ્તાહમાં સોગંદનામું રજ કરવા આદેશ

મોરબી કેસમાં ગુજરાત સુઓમોટો જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠે આરેવા કંપનીના બેજવાબદાર વલણને લઈ ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટ દ્વારા ઓરેવા કંપનીને બબ્બે વખત સોગંદનામું રજૂ કરવા જણાવ્યું હોવા છતાં કંપની તરફથી જરૂરી સોગંદનામું ફાઈલ નહીં થતાં હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને ઓરેવા કંપનીના ડાયરેકટર સામે અદાલતી તિરસ્કાર (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) અંગેની નોટિસ જારી કરી હતી અને એક સપ્તાહમાં ખુલાસા સાથેનું
મોરબીની બ્રિજ હોનારતમાં ૧૩૫ના મોતની ઘટનામાં ઓરેવા કંપનીને સપ્તાહમાં સોગંદનામું રજ કરવા આદેશ
સોગંદનામું રજૂ કરવા હુકમ ઝુલતા પુલ દુર્ઘટના હાઇકોર્ટે દાખલ કરેલી PILની સુનાવણીમાં ચીફ કર્યો હતો. વધુમાં હાઈકોર્ટે મોરબી જિલ્લા કલેકટર અને ઓરેવા કંપનીને સાથે બેસીને પીડિતોને કેવી રીતે બનતી જણાવાયું કે, કલેકટર દ્વારા કંપનીને કશું જણાવવામાં આવ્યું નથી. તેથી કલેકટરના સોગંદનામાનો જવાબ રજૂ કરવા અમને સમય આપવામાં
તમામ મદદ કરી શકાય તે મુદ્દે આપવા નિર્દેશ કર્યો હતો. જવાબ
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત અંગેની જાહેરહિતની રિટની સુનાવણી દરમિયાન આજે શરૂઆતમાં ઓરેવા કંપની તરફથી
આવે. જો કે, હાઈકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું કે, તમારા ડિરેકટર પહેલાં જેલમાં હતા એટલે તમે કશું કરી શકતા ન હતા એમ કહેતા હતા, તો હવે શું છે? આ હાઇકોર્ટ દ્વારા દાખલ કરાયેલી સુઓમોટો PIL છે. જેમાં કંપનીને |સાંભળવા અદાલત બંધાયેલી નથી. તમારે ફકત કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું છે. હાઈકોર્ટે પીડિતોને ચૂકવવાના થતા વળતર મુદ્દે બાંધછોડ કરવાનો સાફ ઇન્કાર કરી દીધો અને માર્મિક ટકોર કરી હતી કે એમ જણાય છે કે, ઓરેવા કંપની કોર્ટને ટાળી રહી છે.
બબ્બે વખતની તાકીદ થતાં સોગંદનામું રજૂ નહીં કરતાં કોર્ટના તિરસ્કારની નોટિસ ફટકારવા સાથે ચેતવણી આપવામાં આવી