પ્રાદેશિક સમાચાર
તાપી નદીમાં પાણી સપાટી વધતા વિયર ક્રમ કોઝવે ને બંધ કરાયો.

Surat UkaiDam News: ઉકાઇ ના ઉપરવાસ મા ભારે વરસાદ ને પગલે ઉકાઇ ડેમમાં થી પાણી છોડાતા શહેરની જીવા દોરી એવી તાપી નદીમાં પાણી ની આવક
શહેર ની જીવા દોરી એવી તાપી નદીમાં પાણી ની આવક વધતા વિયર ક્રમ કોઝવે ને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો. .
ગઈકાલ રાત્રે થી બંને તરફ ના ગેટ બંધ કરવામાં આવ્યા.