ગુજરાત

ત્યાગમૃતી માતા રમાઈ આંબેડકરજી ની 128 મી જન્મ જયંતી ઉજવણી પ્રસંગે ઉત્રાણ ખાતે અગિયાર મો મહીલા જાગૃતિ સમ્મેલન / સાંસ્કૃતિક- સન્માન કાર્યક્રમ યોજાયો

ત્યાગમૃતી માતા રમાઈ આંબેડકરજી ની 128 મી જન્મ જયંતી ઉજવણી પ્રસંગે ઉત્રાણ ખાતે અગિયાર મો મહીલા જાગૃતિ સમ્મેલન / સાંસ્કૃતિક- સન્માન કાર્યક્રમ યોજાયો

સુરત , ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ, સમતા સેવા ફેડરેશન, ઉત્રાણ, અમરોલી,કોસાડ વિભાગ સુરત શહેર દ્વારા ભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકર જી ના જીવન સંગીની ની 128 મી જન્મ જયંતી મહોત્સવ ઉજવણી ના ભાગરુપે ઉત્રાણ કોમયુનીટી હોલ ખાતે 11 મો મહીલા જાગૃતિ સમ્મેલન/સાંસ્કૃતિક, સન્માન કાર્યક્રમ સમતા સેવા ફેડરેશન ગુજરાત અધ્યક્ષ, રીપ્બલીકન મહીલા ફંટ અગ્રણી સામાજીક કાર્યકર આશાતાઇ મંગલે ના અધ્યક્ષપદે તેમજ સુરત મહાનગર પાલીકા ના નગરસેવક રાજેન્દ્રભાઇ પટેલ ઉત્રાણ ગામ માજી સરપંચ આપ્પાસાહેબ કાશીનાથ સીરસાઠ તેમજ વડોદરા ના સામાજીક કાર્યકર ડો તરલીકા બેન રાજ,શિક્ષણ સમિતી ઉપાધ્યક્ષ, માજી નગરસેવક સ્વાતિબેન સોસા, વિશ્ર્વ શાંતિદુત મહાબોધી બુદ્ધ વિહાર સંસ્થાપક અધ્યક્ષ દર્દી સેવા સમિતી અધ્યક્ષ સુભાષભાઇ ઝાડે માજી નગરસેવક સુરેશ ભાઇ સોનવણે,ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર ના માર્ગદર્શક આર, કે સોનવણેદાદા લોકજન શકિત પાટી ગુજરાત ઉપાધ્યક્ષ નાગમલ પ્રભાકર, ભીમહોત્સવ સમિતી અધ્યક્ષ સતીશભાઇ ચૌહાણ, વીર મેઘ માયા ભવન ના ઉપાધ્યક્ષ વિનયભાઇ રુપવટે બૌદ્ધ સમાજ મહીલા અગ્રણીઓ મીનાબેન ઝાડે,સપનાબેન પવાર સપનાબેન તાયડે,મંદાબેન આરાખ ,પુજા વિકાસ મંગલે, કલપના રાજુ મોરે મીયાબેન વાધમારે જ્યોતિ મીલીન્દ ઇગલે,છાયાબેન અંબાલાલ સોનવણે,શીતલબેન સોનવણે,આશાબેન પવાર, સંગીતાબેન ડી સીરસાઠ,કરુણાબેન સોનવણે,આશાબેન વાનખડે ની ઉપસ્થિતી માં કાયઁકમ ની શરૂઆત ભારતીય બૌદ્ધ મહા સભા ના અગ્રણી ગોવિંદભાઈ પીપળેસકર એ તમામ ઉપાસક ઉપાસીકાઓ ને ત્રિશરણ પંચશીલ ગ્રહણ કરાવી તથાગત બુદ્ધ.,ડો બાબાસાહેબ ની પ્રતિમા તેમજ માતા રમાઈ ના તેલચિત્ર ને ફૂલહાર અર્પણ કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી આ

પ્રસંગે મહારાષ્ટ્ર શિરપુર ના નગરસેવક ગણેશભાઈ સાલવે,દોડાઈચા નગરસેવક રામભાઈ માણેક,નું શિલ્ડ પુષ્પગુચ્છ શાલ આપી સન્માનિત કર્યા હતા,સામાજીક,ધામિક,શેક્ષણીક ક્ષેત્ર પ્રગતિશીલ મહીલા,વિધાથોઓ નું જાહેર સન્માન શિલ્ડ શાલ,પંચશીલ કાપ પહેરાવી સન્માનિત કયાઁ હતા કરુણા શાંતિ બુદ્ધ વિહાર, લોડ બુદ્ધ વિહાર, સિદ્ધાર્થ બુદ્ધ વિહાર, ધમ્મદિપ બુદ્ધ વિહાર, ડો આંબેડકર ગુપ અમરોલી ના ભીમ સૈનિક બાલીકાઓ એ

રમાઈ/ભીમાઈ સાંસ્કૃતિક ગીતો ની કૃત્યિ રજુ કરી હતી કાર્યક્રમ ને સફલ બનાવવા ,સમતા મહીલા મંડલ, પંચશીલ મહીલા મંડલ, વિશ્ર્વ શાંતિદુત મહાબોઘી બુદ્ધ વિહાર ઉપાસીકા સંઘ, નીલગીરી, સુરત વિવિધ સંગઠન ના ભીમ સૈનિક ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ને સફલ બનાવવા ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ, સમતા સેવા ફેડરેશન ના અગ્રણીઓ પ્રફુલ જગદેવ, ઉદ્ધવ પી બાગલે,શશીકાંત કાપુરે,મનોહર ઠીવરે,સુખદેવ વાનખેડે,અનિલ પાનપાટીલ,શરદ સામુદે, સંધપાલ ઘુંરઘર, મનોજ સીરસાઠ, મનોહર કાપુરે,દિનેશભાઈ ગોતમ, અંબાલાલ પવાર, સંતોષ ભગત, મિલન ગોતમ, છોટાલાલ ગોતમ, રાજ કુમાર ગોતમ અન્ય ભીમસેનિક એ જેહમત ઉઠાવી હતી કાર્યક્રમ બાદ ભોજનદાન કાર્યક્રમ યોજાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button