હું 45 વર્ષનો છું અને મારી ગર્લફ્રેન્ડ 22ની છે, મારી પત્ની એવી સલાહ આપી રહી છે કે…

હું 45 વર્ષનો છું અને મારી ગર્લફ્રેન્ડ 22ની છે, મારી પત્ની એવી સલાહ આપી રહી છે કે…
મારી ઉંમર 45 વર્ષ છે અને હું ઑફિસમાં સાથે કામ કરતી 22 વર્ષીય યુવતીના પ્રેમમાં છું. અમે રિલેશનશિપમાં છીએ અને છેલ્લાં 1 વર્ષથી અમારી વચ્ચે સેક્સ્યુઅલ રિલેશન્સ છે. પણ, હવે એવું લાગી રહ્યું છે કે અમારી સેક્સ લાઈફ કંટાળાજનક થઈ ગઈ છે.
મારી પત્ની મારા આ લવ-અફેર વિશે જાણે છે અને તેને એ વાતનો પણ ખ્યાલ છે કે હું જે યુવતીના પ્રેમમાં છું તેની સાથે મારે શારીરિક સંબંધો છે. હવે મારી પત્ની મને એવી સલાહ આપી રહી છે કે અમારે ત્રણેયે સાથે મળીને સાથે સેક્સ કરવું જોઈએ એટલે કે અમારે ભેગા મળીને થ્રીસમ કરવું જોઈએ. તો શું મારે આવું કરવું જોઈએ? જો હું મારી પત્ની અને પ્રેમિકાની જોડે એકસાથે સેક્સ કરીશ તો અમારી રિલેશનશિપમાં કોઈ પ્રકારનો બદલાવ આવશે? હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ડૉક્ટર મહિન્દ્ર વત્સનો જવાબ: તમારા લગ્ન થઈ ગયા છે એટલે તમારે થ્રીસમનું જોખમ લેવું જોઈએ નહીં કારણકે આ ખતરારૂપ સાબિત થઈ શકે છે. પણ અંતિમ નિર્ણય તો તમારે જ લેવાનો છે એટલે પોતાના રિસ્ક પર આ પ્રકારનું કામ કરી શકો છો.