રાજનીતિ

હું નિલેશ કુંભાણી 24 સુરત લોકસભા નો કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હતો આ લોકસભામાં 19 લાખ 68000 જેટલા મતદારો હતા તેમની સાથે મેં ગદ્દારી કરી છે

હું નિલેશ કુંભાણી 24 સુરત લોકસભા નો કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હતો આ લોકસભામાં 19 લાખ 68000 જેટલા મતદારો હતા તેમની સાથે મેં ગદ્દારી કરી છે તે હું ઈશ્વરને સાક્ષી રાખી સોગંદ ખાઈને કહી શકું છું અને ગુરુવારે વોશિંગ મશીનમાં પસાર થઈ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લઈ રહ્યો છું સુરત શહેરના તમામ મતદારો સાથે ગદ્દારી કરીને હું અત્યારે હાલમાં ગોવા ફરી રહ્યો છું ત્યારબાદ હું વૈષ્ણવદેવી દર્શન કરવા જાવ છું જેથી કરીને માં મને એટલી શક્તિ આપે કે આનાથી પણ મોટી ગદ્દારી હું સુરતના લોકો અને સૌરાષ્ટ્રના પાટીદાર લોકો સાથે કરી સકું આભાર લોકશાહી નો ગદ્દાર નિલેશ કુંભાણી 24 લોકસભા ઉમેદવાર હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button